ઘટના@પાટણ: માઇનોર કેનાલમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું, 3 લોકોનો આબાદ બચાવ

અટલ સમાચાર, કાંકરેજ પાટણ પંથકના ગામની માઇનોર કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે ગામ નજીકની માઇનોર કેનાલ પાસેથી પસાર થતી વખતે કોઇ કારણસર ટ્રોલી સાથે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતુ. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા. જોકે સદનસીબે ત્રણ લોકોનો આબાદ બચાવ થતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો. અટલ સમાચાર
 
ઘટના@પાટણ: માઇનોર કેનાલમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું, 3 લોકોનો આબાદ બચાવ

અટલ સમાચાર, કાંકરેજ

પાટણ પંથકના ગામની માઇનોર કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે ગામ નજીકની માઇનોર કેનાલ પાસેથી પસાર થતી વખતે કોઇ કારણસર ટ્રોલી સાથે ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતુ. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા. જોકે સદનસીબે ત્રણ લોકોનો આબાદ બચાવ થતાં લોકોને રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@પાટણ: માઇનોર કેનાલમાં ટ્રોલી સાથે ટ્રેક્ટર ખાબક્યું, 3 લોકોનો આબાદ બચાવ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના આકોલીના ખેડૂતનું ટ્રેક્ટર પાટણ પંથકના રોડા નજીકની માઇનોર કેનાલમાં ખાબક્યું હતુ. આજે સવારના સમયે જામાભાઈ ચૌધરી, શૈલેષભાઈ ચૌધરી અને જયંતીભાઈ રાવળ ટ્રેક્ટર લઇ રોડાની માઇનોર કેનાલ તરફથી પસાર થતાં હતા. આ દરમ્યાન અચાનક ટ્રોલી સાથે ટ્રેક્ટર માઇનોર કેનાલમાં ખાબકતાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.