ઘટના@સાંતલપુર: કચ્છ તરફ જતી કારમાં અચાનક આગ, પરિવારનો આબાદ બચાવ

અટલ સમાચાર, સાંતલપુર સાંતલપુર તાલુકાના ગામે આજે સવારે અચાનક એક કારમાં આગની ઘટના સામે આવી છે. સવારના સમયે એકાએક કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પંથકનો નાયી પરિવાર કચ્છ તરફ જઇ રહ્યો હતો આ દરમ્યાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે આગની ઘટનામાં જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અટલ સમાચાર
 
ઘટના@સાંતલપુર: કચ્છ તરફ જતી કારમાં અચાનક આગ, પરિવારનો આબાદ બચાવ

અટલ સમાચાર, સાંતલપુર

સાંતલપુર તાલુકાના ગામે આજે સવારે અચાનક એક કારમાં આગની ઘટના સામે આવી છે. સવારના સમયે એકાએક કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પંથકનો નાયી પરિવાર કચ્છ તરફ જઇ રહ્યો હતો આ દરમ્યાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે આગની ઘટનામાં જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સાંતલપુર: કચ્છ તરફ જતી કારમાં અચાનક આગ, પરિવારનો આબાદ બચાવ

પાટણ જીલ્લાના સાંતલપુર તાલકાના પર ગામના પાટીયા પાસે કારને આગ લાગી હતી. આજે સવારે કોયડા ગામે કાણે જઇને કચ્છ તરફ જતાં નાઇ પરિવારની કારમાં લીમડીયારી માતાજીના મંદીર પાસે આગ લાગી હતી. આ તરફ અચાનક કારમાં આગ લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે અંદર બેસેલાં લોકો તાત્કાલિક બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

ઘટના@સાંતલપુર: કચ્છ તરફ જતી કારમાં અચાનક આગ, પરિવારનો આબાદ બચાવ