ઘટના@સુરેન્દ્રનગર: 2 જૂથ વચ્ચે અથડામણ, જાહેરમાં બંદુકના ભડાકા કર્યાનો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે લીંબડીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળતા ગુંડારાજ્યના દ્રશ્યો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ આવા જ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડતા દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ઘટના@સુરેન્દ્રનગર: 2 જૂથ વચ્ચે અથડામણ, જાહેરમાં બંદુકના ભડાકા કર્યાનો વીડિયો વાયરલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે લીંબડીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં જોવા મળતા ગુંડારાજ્યના દ્રશ્યો હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ આવા જ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડતા દ્રશ્યો સર્જાયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના જનસાળા ગામે થોડા દિવસ પહેલા જાહેરમાં અથડામણ થી હતી. ખાનગી કંપનીમાં કોન્ટ્રક્ટ બાબતે લાકડી અને બંદુકથી બે ટોળા આમને-સામને આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ હવામાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હડકંપ મચ્યો છે અને રાજ્યમાં કથળેલા કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો પણ ઉભા થયાં હતા.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો