ઘટના@થરાદ: બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે થરાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માર્કેટયાર્ડ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક અસરની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટનાને લઇ સ્થાનિક સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અટલ
 
ઘટના@થરાદ: બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે આજે સવારના સમયે થરાદમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માર્કેટયાર્ડ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકચાલકને ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક અસરની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટનાને લઇ સ્થાનિક સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@થરાદ: બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જીલ્લાના થરાદમાં આજે સવારે બાઇક અને કાર વચ્ચે ટક્કર થઇ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, એક શિક્ષક બાઇક લઇને માર્કેટયાર્ડ આગળથી પસાર થતાં હતા. આ દરમ્યાન કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં શિક્ષકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ આસપાસના લોકો ભેગા થઇ જતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.