ઘટના@વલસાડ: GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ, 7 કામદારો ગંભીર રીતે દાઝ્યાં

અટલ સમાચાર,ડેસ્ક વાપી GIDCમાં આવેલી એક ફેકટરીમાં વેસલ્સથી આગ બહાર આવતા ઘટના બની હતી. વેસલ્સમાંથી અચાનક આગ બહાર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 7 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ બહાર આવતાં કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ ફાયર ફાઇટર, પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ઘટના@વલસાડ: GIDCમાં આવેલી ફેક્ટરીમાં આગ, 7 કામદારો ગંભીર રીતે દાઝ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

વાપી GIDCમાં આવેલી એક ફેકટરીમાં વેસલ્સથી આગ બહાર આવતા ઘટના બની હતી. વેસલ્સમાંથી અચાનક આગ બહાર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 7 કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ બહાર આવતાં કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ ફાયર ફાઇટર, પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાપી GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગની ઘટના સામે આવી છે. વેસલ્સમાંથી અચાનક આગ બહાર આવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 7 કામદારો ગંભીર રૂપ થી ઘાયલ થયા છે. આગ બહાર આવતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ સાત કામદારોમાંમાંથી 3ની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા છે. અન્ય કામદારોના જણાવ્યા અનુસાર કંપનીમાં કોઇ કારણસર બ્લાસ્ટ થયો હતો.

આ તરફ વાપી પોલીસ પોલ્યુશન વિભાગ અને ફેકટરી ઇન્સ્પેકટરે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. કંપનીમાં ઘટના બન્યા બાદ ઘાયલ કામદારોને સારવાર માટે પણ રઝળવું પડ્યું હતું. બાદમાં તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કામદારોએ કંપની પર આક્ષેપ કર્યો છે કે, સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. કંપનીમાં લાગેલી આગ મામલે પોલીસ અને ફોરેન્સિક ટીમપણ તપાસમાં જોડાઈ છે.