ઘટના@મોડાસા: કોરોનાના ત્રાસ વચ્ચે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યા

અટલ સમાચાર,મોડાસા કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મોડાસામાં આજે ઘરેલુ ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા સાત જેટલા લોકો દાઝ્યા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ મોડાસા ફાયર વિભાગને જાણ કરતા ટીમે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ઘટના@મોડાસા: કોરોનાના ત્રાસ વચ્ચે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યા

અટલ સમાચાર,મોડાસા

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે મોડાસામાં આજે ઘરેલુ ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ સિલિન્ડર ફાટતા સાત જેટલા લોકો દાઝ્યા હતા. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોએ મોડાસા ફાયર વિભાગને જાણ કરતા ટીમે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@મોડાસા: કોરોનાના ત્રાસ વચ્ચે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યા

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કુડોલ ગામે ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ઘરમાં અચાનક ઘરેલુ ગેસના બાટલામાં ખામી સર્જાઇ હતી. જેને કારણે અચાનક બાટલો ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ મોડાસા ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં પરિવારના સાત જેટલા લોકો દાઝ્યા હોઇ તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.