IPL 2020: રોહિત શર્માના 70 રન, મુંબઈ ઇન્ડિયન્સનો પંજાબ સામે વિજય

અટલ સમાચાર, ડેસ્ક રોહિત શર્માના 70 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 48 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. મુંબઈ તરફથી બુમરાહ, ચાહર અને પેટ્ટિન્સે 2-2 વિકેટ ઝડપી હતી. કિંગ્સ
 
IPL 2020: રોહિત શર્માના 70 રન, મુંબઈ ઇન્ડિયન્સનો પંજાબ સામે વિજય

અટલ સમાચાર, ડેસ્ક

રોહિત શર્માના 70 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-13માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 48 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન બનાવી શક્યું હતું. મુંબઈ તરફથી બુમરાહ, ચાહર અને પેટ્ટિન્સે 2-2 વિકેટ ઝડપી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, દિગ્વિજય દેશમુખ, ક્વિન્ટોન ડી કોક, આદિત્ય તારે, સૌરભ તિવારી, જસપ્રીત બુમરાહ, ધવલ કુલકર્ણી, જેમ્સ પેટ્ટિન્સન, નિશાન કુલ્ટર નાઇલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, કિરોન પોલાર્ડ, રાહુલ ચાહર, ક્રિસ લિન, હાર્દિક પંડ્યા, રુધરફોર્ડ, ઇશાન કિશન, મોહસિન ખાન, મિશેલ મેક્લેનઘાન, બલવંત સિંઘ, અનુકુલ રોય, અનમોલપ્રિત સિંઘ

જાબ તરફથી પૂરને સૌથી વધારે 44 રન બનાવ્યા
મયંક અગ્રવાલ 25 રને બુમરાહનો શિકાર બન્યો
કરુણ નાયર ખાતું ખોલાયા વિના બોલ્ડ
લોકેશ રાહુલ 17 રને આઉટ

મુંબઈ ઇન્ડિયન્સ
પોલાર્ડના 20 બોલમાં 3 ફોર અને 4 સિક્સરની મદદથી 47 રન
હાર્દિક પંડ્યાના 11 બોલમાં 30 રન
રોહિત શર્માના 45 બોલમાં 8 ફોર, 3 સિક્સર સાથે 70 રન
ઇશાન કિશન 28 રને આઉટ
મુંબઈએ 7.4 ઓવરમાં 50 રન પૂરા કર્યા
સૂર્યકુમાર યાદવ 10 રને રન આઉટ
ક્વિન્ટોન ડી કોક પ્રથમ ઓવરમાં જ શૂન્ય રને આઉટ
કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.