સિંચાઇ@સુઇગામ: ભારે વરસાદ નિમિત્ત, નર્મદા કેનાલમાં ગાબડા યથાવત

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર) છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં શરૂ થયો છે. જેથી સુઇગામ પંથકની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 કેનાલમાં ગાબડુ પડ્યુ છે. આનાથી હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતોને મોટુ નુકશાન થાય તેવી સંભાવના છે. બનાસકાંઠા જીલ્લામાં છાશવારે કેનાલોમાં ગાબડા પડતા હોય છે. સુઇગામની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા
 
સિંચાઇ@સુઇગામ: ભારે વરસાદ નિમિત્ત, નર્મદા કેનાલમાં ગાબડા યથાવત

અટલ સમાચાર, સુઈગામ ( દશરથ ઠાકોર)

છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં શરૂ થયો છે. જેથી સુઇગામ પંથકની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 કેનાલમાં ગાબડુ પડ્યુ છે. આનાથી હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતોને મોટુ નુકશાન થાય તેવી સંભાવના છે.

સિંચાઇ@સુઇગામ: ભારે વરસાદ નિમિત્ત, નર્મદા કેનાલમાં ગાબડા યથાવત

બનાસકાંઠા જીલ્લામાં છાશવારે કેનાલોમાં ગાબડા પડતા હોય છે. સુઇગામની મસાલી બ્રાન્ચ કેનાલ અને મોરવાડા માઇનોર-1 નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યુ છે. જાણે વરસાદ નિમિત્ત હોય તેમ ફરી કેનાલ તૂટી હોવાની જાણ થતાં ખેડૂતો નારાજ બન્યા છે. ઉભા પાકમાં કેનાલોનું પાણી ફરી વળતા ખેડુતોને ભારે નુકશાન થઇ શકે છે. આ સાથે કેનાલમાં વરસાદી પાણી સંગ્રહ થતું પણ અટક્યું છે. જેનાથી વરસાદ બાદ જળસંગ્રહ ના થાય તેવી બીક છે.

સિંચાઇ@સુઇગામ: ભારે વરસાદ નિમિત્ત, નર્મદા કેનાલમાં ગાબડા યથાવત

સૂત્રોએ જણાવ્યું હતું કે, સુઈગામ પંથકમાં કેનાલો તૂટવી, કેનાલમાં ગંદકી, કેનાલ સુકીભઠ્ઠ સહિતની વારંવારની સમસ્યા સામે ખેડૂત વર્ગ ભયંકર મુશ્કેલી અનુભવે છે. મહત્વનું છે કે, સુઇગામ તાલુકામાં શનિવાર સવાર સુધી 124mm જેટલો વરસાદ પડ્યો છે.