નોકરીઃ GPSC પહેલી વાર GMDCની 14 કેડરની 81 પોસ્ટ પર ભરતી કરશે

અટલ સમાચાર, ડેસ્ક જીપીએસસી દ્વારા પહેલીવાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ની 14 કેડરની 81 પોસ્ટ પર ભરતી કરાશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવા વર્ગ-1ના નિયામક અને અગ્નિશામક અધિકારીની વર્ગ-1 માટેની જગ્યાઓ જાહેર કરાઇ છે. અગ્નિશામક અને જીએમડીસી બંનેમાં પ્રાથમિક કસોટી જુલાઇ અને ઓગસ્ટમાં યોજાશે. અગ્નિશામક માટેની ખાલી જગ્યા માટે ઉમેદવાર પાસેથી અનુભવ માંગવામાં
 
નોકરીઃ GPSC પહેલી વાર GMDCની 14 કેડરની 81 પોસ્ટ પર ભરતી કરશે

અટલ સમાચાર, ડેસ્ક

જીપીએસસી દ્વારા પહેલીવાર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ની 14 કેડરની 81 પોસ્ટ પર ભરતી કરાશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવા વર્ગ-1ના નિયામક અને અગ્નિશામક અધિકારીની વર્ગ-1 માટેની જગ્યાઓ જાહેર કરાઇ છે. અગ્નિશામક અને જીએમડીસી બંનેમાં પ્રાથમિક કસોટી જુલાઇ અને ઓગસ્ટમાં યોજાશે. અગ્નિશામક માટેની ખાલી જગ્યા માટે ઉમેદવાર પાસેથી અનુભવ માંગવામાં આવ્યો છે. જીએમડીસીમાં વર્ગ-1થી વર્ગ-3 સુધીના પદો પર ભરતી કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અગ્નિ નિવારણ સેવા વર્ગ-1 1 સ્નાતક 10 વર્ષ
પ્રાદેશિક અગ્નિશમન અધિકારી 7 સ્નાતક 7 વર્ષ
જનરલ મેનેજર વર્ગ- 1 1 BE,B.Tech, MBA(માર્કેટિંગ) 15 ‌વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (મેટલ) 6 ‌ BE, માઇનિંગ 1st MMCC મેટલ 10 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (કોલ) 6 BE, માઇનિંગ 1st MMCC કોલ 10 વર્ષ
ડેપ્યુટી જનરલ મેનેજર (લીગલ) વર્ગ-1 1 બેચલર ઓફ લૉ 10 વર્ષ
આસિ. મેનેજર/ લેબર વેલફેર ઓફિસર વર્ગ-7 MLW/MSW/MBA (HR) 3 વર્ષ
આસિ. મેનેજર (ફાઇનાન્સ એન્ડ એકા.)વર્ગ-2-11 આઇસીડબ્લ્યૂ/એમબીએ (ફાઇનાન્સ) 3 વર્ષ
આસિ. મેનેજર (એન્વાયર્નમેન્ટ) વર્ગ-2 5 બીઈ,બીટેક્, એએસસી (ENVIR) 3 વર્ષ
આસિ. મેનેજર (સિવિલ) વર્ગ-2 5 બીઈ,બીટેક્ (સિવિલ) 3 વર્ષ
આસિ. મેનેજર (ફાયર એન્ડ સેફ્ટી) વર્ગ-2 2 બીઈ,બીટેક્ (ફાયર એન્ડ સેફ્ટી) 3 વર્ષ
આસિ. મેનેજર (આઈટી) વર્ગ- 2 2 બીઇ (COM/IT/MCA) 3 વર્ષ
આસિ. મેનેજર (સર્વે) વર્ગ- 2 2 બીઇ, બીટેક્, MINING & MS.Cer 3 વર્ષ
પ્રોગ્રામર (સહાયક) વર્ગ- 3 7 બીઇ (COMP/આઇટી, એમસીએ) –