ધ્વજવંદન@માણસાઃ સિક્યુરીટી કંપની Sisના જવાનોએ તિરંગાને સલામી આપી

અટલ સમાચાર.મહેસાણા ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરિટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી. (Sis)ના સહયોગથી માણસામાં ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરાયું હતું. મુખ્ય મહેમાન માણસા તાલુકા પ્રમુખ જગતસિંહ બિહોલાના હસ્તે તિરંગો લહેરાવાયો હતો. મહેમાન તરીકે રમેશભાઇ, ગાંધીનગરના માણસાના કાર્યાલયના કમાન્ડન્ટ રામપ્રકાશસિંહ પરમાર, મનોહરસિંહ(પરેડ કમાન્ડર) સહિતના સિક્યુરીટીના જવાનો હાજર રહ્યા હતા. ૭૪
 
ધ્વજવંદન@માણસાઃ સિક્યુરીટી કંપની Sisના જવાનોએ તિરંગાને સલામી આપી

અટલ સમાચાર.મહેસાણા

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યોરિટી ઇન્ટેલીજન્ટ સર્વિસ ઇન્ડિયા લી. (Sis)ના સહયોગથી માણસામાં ૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજ વંદન કરાયું હતું. મુખ્ય મહેમાન માણસા તાલુકા પ્રમુખ જગતસિંહ બિહોલાના હસ્તે તિરંગો લહેરાવાયો હતો. મહેમાન તરીકે રમેશભાઇ, ગાંધીનગરના માણસાના કાર્યાલયના કમાન્ડન્ટ રામપ્રકાશસિંહ પરમાર, મનોહરસિંહ(પરેડ કમાન્ડર) સહિતના સિક્યુરીટીના જવાનો હાજર રહ્યા હતા.

ધ્વજવંદન@માણસાઃ સિક્યુરીટી કંપની Sisના જવાનોએ તિરંગાને સલામી આપી
૭૪ મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતમાં વિવિધ જગ્યાએ Sis companyના 10 હજાર જેટલા જવાનોએ ધ્વજવંદન કર્યુ હતું. Sis ઓસ્ટ્રેલીયા, ન્યુઝિલેન્ડ અને ભારત ત્રણ દેશમાં સિક્યુરીટી સેવા પુરી પાડે છે. તાજેતરમાં જ એસઆઇએસના જવાનો દ્વારા યુપીના ગેગસ્ટર વિકાસ દુબેને પકડવામાં મહત્વની ભુમિકા રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ધ્વજવંદન@માણસાઃ સિક્યુરીટી કંપની Sisના જવાનોએ તિરંગાને સલામી આપી

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંદિરમાં યુપીનો ગેગસ્ટર વિકાસ દુબે પહોચ્યો હતો ત્યારે મંદિરની સિક્યુરીટી સંભાળતા Sisના જવાનોએ ઝડપી અને પોલીસને સોપ્યો હતો. નોધનીય છે કે ગેગસ્ટર વિકાસ દુબેએ 8 પોલીસ કર્મીઓની હત્યા કરી હતી. કોરોના કાળમાં પણ પોલીસ સાથે આ સિક્યુરીટી કંપનીના જવાનો રહ્યા હતા અને મદદરૂપ બન્યા હતા.