નોકરી@વિજાપુરઃ 25 ફેબ્રુઆરી ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા યુ.પી આર્ટસ એન્ડ એમ.જી.પંચાલ સાયન્સ એન્ડ વી.એલ.શાહ કોમર્સ કોલેજ કેમ્પસ પીલવાઇ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાનાર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વિજાપુર તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પાંચ નંગ બાયોડેટા, ફોટા તેમજ અસલ પ્રમાણપત્ર અને તેની
 
નોકરી@વિજાપુરઃ 25 ફેબ્રુઆરી ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ સવારે 10 કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા યુ.પી આર્ટસ એન્ડ એમ.જી.પંચાલ સાયન્સ એન્ડ વી.એલ.શાહ કોમર્સ કોલેજ કેમ્પસ પીલવાઇ ખાતે ઔધોગિક ભરતી મેળો યોજાનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિજાપુર તાલુકાના રોજગાર વાંચ્છુઓએ પાંચ નંગ બાયોડેટા, ફોટા તેમજ અસલ પ્રમાણપત્ર અને તેની નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવું.