કાંકરેજઃ શિહોરી બ્રાહ્મણવાસમાં ગરબાની રમઝટ, ખેલૈયાઓ મનમુકી ને નાચ્યા

અટલ સમાચાર, કાંકરેજ (રામજીભાઇ રાયગોર) બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામે નવરાત્રીના ચોથા નોરતે ગરબાની ખેલૈયાઓ દ્રારા ખૂબ ધૂમ મચાવી હતી. બ્રાહ્મણવાસમાં ગરબાની રમઝટમાં બોલાવતા ચોથા નોરતે ખુબ આનંદ માણ્યો હતો. બ્રાહ્મણી યુવક મંડળના સભ્યોએ સારૂ આયોજન કરાવાથી ખેલૈયાઓ મનમુકીને નાચ્યા હતા. બ્રાહ્મણવાસની મહિલાઓ ગરબે રમી ખૂબ આનંદ માણ્યો હતો. શિહોરીના બ્રાહ્મણવાસમાં માતાજીના ચોકમાં માઇ
 
કાંકરેજઃ શિહોરી બ્રાહ્મણવાસમાં ગરબાની રમઝટ, ખેલૈયાઓ મનમુકી ને નાચ્યા

અટલ સમાચાર, કાંકરેજ (રામજીભાઇ રાયગોર)

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ગામે નવરાત્રીના ચોથા નોરતે ગરબાની ખેલૈયાઓ દ્રારા ખૂબ ધૂમ મચાવી હતી. બ્રાહ્મણવાસમાં ગરબાની રમઝટમાં બોલાવતા ચોથા નોરતે ખુબ આનંદ માણ્યો હતો. બ્રાહ્મણી યુવક મંડળના સભ્યોએ સારૂ આયોજન કરાવાથી ખેલૈયાઓ મનમુકીને નાચ્યા હતા. બ્રાહ્મણવાસની મહિલાઓ ગરબે રમી ખૂબ આનંદ માણ્યો હતો.

કાંકરેજઃ શિહોરી બ્રાહ્મણવાસમાં ગરબાની રમઝટ, ખેલૈયાઓ મનમુકી ને નાચ્યા
Advertise

શિહોરીના બ્રાહ્મણવાસમાં માતાજીના ચોકમાં માઇ ભક્તો દ્વારા પીવાના પાણીની પણ સારી એવી સગવડ કરવામાં આવી હતી. અને દાતા તરફથી ભેટ નાની મોટી એવી ભેટ પણ આપવામાં આવી હતી. શિહોરી બ્રાહ્મણવાસની એક એવી પરંપરા છે કે, ગરબે રમતી મહિલા ઓને રાયગોર બાબુભાઈ મગનભાઈ તરફથી ભેટ પણ આપવામાં આવી હતી.