આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કાંકરેજ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં વર્ષો જુની ચાંદપીરની દરગાહ આવેલી છે. આ દરગાહ દાઉદી બોહરા સમાજની છે. આ પીરને શહીદ માનવામાં આવે છે. સાથે દરગાહ પર હિન્દુ-મુસ્લીમ સહિત દરેક ધર્મના લોકો આવતા હોય છે. પછી તે મુસ્લમાન હોય કે હિન્દુ આ પીરના દરવાજે સૌ એક સમાન. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે તા. 17 એપ્રિલના રોજ ચાંદપીરનો ઉરૂસ યોજાશે.  જેમાં દાઉદી વહોરા સમાજ દ્વારા શહીદ પીરના ઉરૂશમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.

25 Sep 2020, 1:27 AM (GMT)

COVID-19 Global Stats

32,475,057 Total Cases
988,735 Death Cases
23,969,496 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code