ખળભળાટ@પાલનપુર: લોકડાઉનમાં અડઘા કરોડનો દારૂ ઝડપાયો, ગંભીર

અટલ સમાચાર, પાલનપુર કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે પાલનપુરમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ છે. લોકડાઉનમાં લોકો ઘરમાં તો દારૂની હેરાફેરી બેફામ બની હોવાનું સામે આવ્યુ છે. આજે પાલનપુર નજીકથી વિજીલન્સ ટીમે દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ. વિજીલન્સે કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1,100 બોટલ સાથે કુલ 51 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કન્ટેનર સહિત કુલ
 
ખળભળાટ@પાલનપુર: લોકડાઉનમાં અડઘા કરોડનો દારૂ ઝડપાયો, ગંભીર

અટલ સમાચાર, પાલનપુર

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે પાલનપુરમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયુ છે. લોકડાઉનમાં લોકો ઘરમાં તો દારૂની હેરાફેરી બેફામ બની હોવાનું સામે આવ્યુ છે. આજે પાલનપુર નજીકથી વિજીલન્સ ટીમે દારૂ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ. વિજીલન્સે કન્ટેનરમાંથી વિદેશી દારૂની 1,100 બોટલ સાથે કુલ 51 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કન્ટેનર સહિત કુલ 66 લાખનો મુદ્દામાલ પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યો છે. પોલીસ દ્રારા ઝડપાયેલ આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખળભળાટ@પાલનપુર: લોકડાઉનમાં અડઘા કરોડનો દારૂ ઝડપાયો, ગંભીર

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર પાસે આજે દારૂ ભરેલું કન્ટેન્ટર ઝડપાયુ છે. આજે સવારે વિજીલન્સ ટીમે પાલનપુર નજીકથી રાજસ્થાન તરફથી આવતુ શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તલાશી લીધી હતી. તપાસ દરમ્યાન કન્ટેનરમાંથી વિદેશી દારૂની કુલ 1,100 બોટલ જેની કિ.રૂ. 51 લાખનો કબજે કર્યો હતો. કાર્યવાહીમાં કુલ 66 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. જોકે ટ્રક ચાલક ક્રિષ્ણા છગનભાઇ વૈરાગીનો તાત્કાલિક અસરથી કોરોના ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ખળભળાટ@પાલનપુર: લોકડાઉનમાં અડઘા કરોડનો દારૂ ઝડપાયો, ગંભીર