ખેડબ્રહ્મા: ઉંચીધનાલ ગામે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ૭૧માં પ્રજાસત્તાક દિનની ખેડબ્રહ્મા તાલુકાના ઉંચી ધનાલ ગામે નાયબ કલેકટરના વરદ હસ્તે ધ્વજવંદનનો પ્રોગ્રામ યોજાયો હતો. શેઠ કે.ટી.હાઇસ્કુલ ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ શાળાની દીકરી શ્લોક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ધ્વજવંદન કાર્યક્રમ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓની વંદન કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીના ગૌરવ પર્વ
 
ખેડબ્રહ્મા: ઉંચીધનાલ ગામે 71માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

૭૧માં પ્રજાસત્તાક દિનની ખેડબ્રહ્મા તાલુકાના ઉંચી ધનાલ ગામે નાયબ કલેકટરના વરદ હસ્તે ધ્વજવંદનનો પ્રોગ્રામ યોજાયો હતો. શેઠ કે.ટી.હાઇસ્કુલ ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ શાળાની દીકરી શ્લોક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ધ્વજવંદન કાર્યક્રમ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓની વંદન કરી વિશ્વની સૌથી મોટી લોકશાહીના ગૌરવ પર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાનું જીવન બલિદાન આપનાર અને ક્રાંતિવીરોને વંદન કરી જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા ગામમાં આવેલી શાળા નંબર 2માં પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર જીગ્નેશભાઈ ભાવસારના વરદહસ્તે ધ્વજવંદન કરાયું હતું.