ખેડબ્રહ્મા: મશીન ચાલુ કરવા જતાં કુવામાં પડવાથી આશાસ્પદ યુવાનનું મોત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના ગામે એક આશાસ્પદ યુવાનનું કુવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાને લઇ પોલીસે વહેલી સવારે મૃતક યુવકની લાશ કુવામાંથી બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અંગે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો સાબરકાંઠા જીલ્લાનાં ખેડબ્રહ્મા તાલુકાનાં વાલરણ ગામે એક
 
ખેડબ્રહ્મા: મશીન ચાલુ કરવા જતાં કુવામાં પડવાથી આશાસ્પદ યુવાનનું મોત

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના ગામે એક આશાસ્પદ યુવાનનું કુવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાને લઇ પોલીસે વહેલી સવારે મૃતક યુવકની લાશ કુવામાંથી બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અંગે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્મા: મશીન ચાલુ કરવા જતાં કુવામાં પડવાથી આશાસ્પદ યુવાનનું મોત

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સાબરકાંઠા જીલ્લાનાં ખેડબ્રહ્મા તાલુકાનાં વાલરણ ગામે એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યુ છે. નરેન્દ્રભાઇ થાવરાભાઇ નામના યુવક કુવા પર મશીન ચાલુ કરવા જતાં કુવામાં પડી ગયા હતા. યુવક ઘરે પરત નહિ ફરતા તપાસ હાથ ધરાઇ હતી. પોલીસે વહેલી સવારે મૃતકની લાશને કુવામાંથી બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.