ખેડબ્રહ્માઃતક્ષશિલા શાળા વિકાસ સંકુલ દ્રારા નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ) શેઠ કે.ટી હાઇસ્કુલમાં તક્ષશિલા શાળા વિકાસ સંકુલ, ખેડબ્રહ્મા, વડાલી, પોશીના,ત્રણેય તાલુકાના નિવૃત થયેલ પ્રિન્સિપાલનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સાબરકાંઠા જીલ્લા કચેરીમાં ડાૅ.ઉષાબેન તથા ગુ.મા.શિ.બોર્ડ સદસસ્ય ભાનુભાઇ પટેલ તથા સાબરકાંઠા આચાર્ય સંઘના પ્રમુખ મહેશ કુમાર પટેલ તથા આજુબાજુના તમામ પ્રિન્સિપાલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં પ્રિન્સિપાલમાંથી જીલ્લા શિક્ષણઅધિકારી કચેરીમાં ઓ.એસ.તરીકે નિયુક્ત થયેલ
 
ખેડબ્રહ્માઃતક્ષશિલા શાળા વિકાસ સંકુલ દ્રારા નિવૃતિ વિદાય સમારંભ યોજાયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા(રમેશ વૈષ્ણવ)

શેઠ કે.ટી હાઇસ્કુલમાં તક્ષશિલા શાળા વિકાસ સંકુલ, ખેડબ્રહ્મા, વડાલી, પોશીના,ત્રણેય તાલુકાના નિવૃત થયેલ પ્રિન્સિપાલનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સાબરકાંઠા જીલ્લા કચેરીમાં ડાૅ.ઉષાબેન તથા ગુ.મા.શિ.બોર્ડ સદસસ્ય ભાનુભાઇ પટેલ તથા સાબરકાંઠા આચાર્ય સંઘના પ્રમુખ મહેશ કુમાર પટેલ તથા આજુબાજુના તમામ પ્રિન્સિપાલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તેમાં પ્રિન્સિપાલમાંથી જીલ્લા શિક્ષણઅધિકારી કચેરીમાં ઓ.એસ.તરીકે નિયુક્ત થયેલ કમલેશભાઇ પટેલ ઉપસ્થિત રહી શક્યા નહોતાં તેમજ તેમણે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.દામાવાસ એન.સી ધો 6 હાઇસ્કુલ સાબરકાંઠામાં શ્રેષ્ઠ શાળા તરીકે પરોદે કરવામાં આવેલ છે તો શાળાના પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંહ કૃપાણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક મિત્રો તથા ભોગીલાલ ચૌહાણ,નિકુંજ માર્કટીંગના  સહકારથી સફળ રહ્યો હતો.