કચ્છ: હિંસક જૂથ અથડામણમાં 5 લોકોના મોત, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અટલ સમાચાર, રાપર કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામે ખેલાયેલાં હિંસક ધિંગાણામાં એકસાથે પાંચ યુવકોની ઘાતકી હત્યા થઈ જતાં કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ છે. અથડામણમાં દેશી બંદુકથી ફાયરીંગ થયું હોવાની પણ પોલીસને આશંકા છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પૂર્વે દોઢ વર્ષ અગાઉ કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે સામુહિક હત્યાકાંડ સર્જાયો
 
કચ્છ: હિંસક જૂથ અથડામણમાં 5 લોકોના મોત, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અટલ સમાચાર, રાપર

કચ્છના રાપર તાલુકાના હમીરપર ગામે ખેલાયેલાં હિંસક ધિંગાણામાં એકસાથે પાંચ યુવકોની ઘાતકી હત્યા થઈ જતાં કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ છે. અથડામણમાં દેશી બંદુકથી ફાયરીંગ થયું હોવાની પણ પોલીસને આશંકા છે. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પૂર્વે દોઢ વર્ષ અગાઉ કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે સામુહિક હત્યાકાંડ સર્જાયો હતો.

કચ્છ: હિંસક જૂથ અથડામણમાં 5 લોકોના મોત, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કચ્છ: હિંસક જૂથ અથડામણમાં 5 લોકોના મોત, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બે સમાજના યુવકો ધારીયા સહિતના હથિયારો સાથે આમને-સામને આવી ગયાં હતા. જેમાં ચાર વ્યક્તિ ઘટનાસ્થળે મોતને ભેટયા હતા. અથડામણમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો જેનું પણ મોત નિપજતા પાંચ યુવકના મર્ડરના બનાવે સનસનાટી જગાવી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

કચ્છ: હિંસક જૂથ અથડામણમાં 5 લોકોના મોત, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત