લાઇફસ્ટાઇલઃ ચાઇનીઝ ખાવાના શોખીન ઘરે બનાવો ક્રિસ્પી નૂડલ્સ ચાટ

અટલ સમાચાર, ડેસ્ક જો તમે એક જ પ્રકારના નૂડલ્સ ખાઇને કંટાળી ગયા છો તો આજે કોઈ અલગ શૈલીથી ચાટની જેમ બનાવીને ક્રિસ્પી નૂડલ્સ ચાટ બનાવીશું જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ચાટને તમે નાસ્તામાં કે ડીનરમાં કે પછી લંચમાં ખાઈ શકો છો. આજે આપણે ભારતીય સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ટેસ્ટી અને ક્રિસ્પી નૂડલ્સ ચેટ રેસીપી
 
લાઇફસ્ટાઇલઃ ચાઇનીઝ ખાવાના શોખીન ઘરે બનાવો ક્રિસ્પી નૂડલ્સ ચાટ

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે એક જ પ્રકારના નૂડલ્સ ખાઇને કંટાળી ગયા છો તો આજે કોઈ અલગ શૈલીથી ચાટની જેમ બનાવીને ક્રિસ્પી નૂડલ્સ ચાટ બનાવીશું જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. આ ચાટને તમે નાસ્તામાં કે ડીનરમાં કે પછી લંચમાં ખાઈ શકો છો. આજે આપણે ભારતીય સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ટેસ્ટી અને ક્રિસ્પી નૂડલ્સ ચેટ રેસીપી શીખીશુ

લાઇફસ્ટાઇલઃ ચાઇનીઝ ખાવાના શોખીન ઘરે બનાવો ક્રિસ્પી નૂડલ્સ ચાટ

ગાર્નિશ માટે
લીલી ડુંગળી – 3/4 કપ
ટામેટા સોસ – 2 ચમચી
કોથમીર – 1 ચમચી
મરી પાવડર – 1 ચમચી
લીલી મરચાંની ચટણી – 2 ચમચી

નૂડલ્સ ચાટ બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ પેનમાં પાણી, નૂડલ્સ અને થોડું તેલ ઉકાળો. નૂડલ્સને ઉકાળ્યા પછી, તેને ઠંડા પાણીથી ધોઈ લો અને સૂકવી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં નૂડલ્સ તળી લો. એક અલગ પેનમા 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં શાકભાજી, ખાંડ, મીઠું, લસણ, મરીનો પાવડર નાખો અને 1 મિનિટ માટે પકાવો. લીંબુનો રસ અને નૂડલ્સ નાખીને મિક્સ કરી ગેસ બંધ કરો. હવે સર્વિંગ પ્લેટમાં નૂડલ્સ કાઢો અને લીલા મરચા, ટમેટાની ચટણી, ડુંગળી, લીલી કોથમીર નાખી ગાર્નિશ કરો.