લાઇફસ્ટાઇલઃ આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેઝવાન ફ્રાઇડ રાઇસ’

અટલ સમાચાર, ડેસ્ક શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવા માટે આપને કૂલ 40 મિનિટનો સમય લાગશે જેમાં આપ 4 વ્યક્તિઓ માટે સેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવી શકશો. આ રેસિપી તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. સામગ્રીઃ 6 ટેબલ સ્પૂન શેઝવાન સોસ, 3 કપ બોઇલ્ડ ચોખા, 1 1/2 ચમચી તેલ, 2 ચમચી જીણું સમારેલું લસણ, 1 ચમચી
 
લાઇફસ્ટાઇલઃ આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેઝવાન ફ્રાઇડ રાઇસ’

અટલ સમાચાર, ડેસ્ક

શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવા માટે આપને કૂલ 40 મિનિટનો સમય લાગશે જેમાં આપ 4 વ્યક્તિઓ માટે સેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવી શકશો. આ રેસિપી તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

 સામગ્રીઃ

6 ટેબલ સ્પૂન શેઝવાન સોસ, 3 કપ બોઇલ્ડ ચોખા, 1 1/2 ચમચી તેલ, 2 ચમચી જીણું સમારેલું લસણ, 1 ચમચી જીણું સમારેલું આદુ, 1/4 કપ જીણી સમારેલી ડુંગલી, 1/4 કપ જીણું સમારેલું કેપ્સીકમ, 1/4 જીણુંગાર્નિશિંગ માટે, 2 ટેબલ સ્પૂન જીણી સમારેલી લીલી ડુંગળીનાં લીલા પત્તા.. લેવાં તેનાંથી ગાર્નિશિંગ કરવાથી શેઝવાન રાઇસ સુંદર દેખાશે. સૌ પહેલાં તો ગરમ પાણીમાં ચોખાને ઉકાળી તેને પકવા દો. આ કામ કરવામાં આપને 15 મિનિટનો સમય લાગશે. હવે શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવાની વિધિ નોંધી લો.  સમારેલું ગાજર, 1/4 જીણી સમારેલી ફણસી, 1 ટી સ્પૂન સોયા સોસ, 2 ટી સ્પૂન વિનેગર, મીઠુ સ્વાદ અનુસાર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શેઝવાન ફ્રાઇડ રાઇસ બનાવવાની રીત નોંધી લો. આ માટે એક નોન-સ્ટિક પેન કે કઢાઇ લો તેમાં તેલ ગરમ કરો, જેમાં લસણ અને આદુ સાંતળો મધ્યમ આંચ પર થોડી સેકેન્ડ માટે સાંતળો હવે તેમાં લીલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને ફણસી ઉમેરો. 2-3 મિનિટ સુધી હાઇ ફ્લેમ ગેસ પર તેને સાંતળો હવે તેમાં અજમો, શેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર અને 2 ચમચી પણી ઉમેરો તેને થોડા થોડા સમયનાં અંતરમાં વચ્ચે વચ્ચે હલાવતા રહો. પછી મધ્યમ આંચ પર રાઇસને પકવા દો

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, હવે તેને સારી રીતે હલાવો અને આ સેઝવાન રાઇસને મધ્યમ આંચ પર પકવા દો. 5 મિનિટ બાદ તેને હલાવો. બાદમાં ચેક કરી લો આપનાં સેઝવાન ફ્રાઇડ રાઇસ તૈયાર છે. શેઝવાન રાઇસની આ રેસિપી અને તસવીરો તમામ તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યાં છે.શેઝવાન રાઇસની આ રેસિપી અને તસવીરો તમામ તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યાં છે. શેઝવાન રાઇસની આ રેસિપી અને તસવીરો તમામ તરલા દલાલનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવ્યાં છે.