લાઇફસ્ટાઇલઃ લીંબુનો આ ઉપાય ચહેરો ચમકાવશે અને આપશે ઇન્સ્ટંટ ગ્લો

અટલ સમાચાર, ડેસ્ક લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. લીંબુ ન ફક્ત ખાવા પીવા માટે ઉત્તમ છે પણ તેનાંથી ચહેરાની રંગત પણ નીખરે છે. લીંબુનાં રસથી તમારો ચહેરો ચમકશે અને ઇન્સ્ટંટ ગ્લો પણ મળશે. તો આ નવરાત્રીમાં ઘરે બેઠા જાણી લો સુંદર દેખાવાનાં આ ઉપાય ચણાનો લોટમાં લીંબુનો
 
લાઇફસ્ટાઇલઃ લીંબુનો આ ઉપાય ચહેરો ચમકાવશે અને આપશે ઇન્સ્ટંટ ગ્લો

અટલ સમાચાર, ડેસ્ક

લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. લીંબુ ન ફક્ત ખાવા પીવા માટે ઉત્તમ છે પણ તેનાંથી ચહેરાની રંગત પણ નીખરે છે. લીંબુનાં રસથી તમારો ચહેરો ચમકશે અને ઇન્સ્ટંટ ગ્લો પણ મળશે. તો આ નવરાત્રીમાં ઘરે બેઠા જાણી લો સુંદર દેખાવાનાં આ ઉપાય ચણાનો લોટમાં લીંબુનો રસ મિક્સ કરી લગાવાથી ડાઘ-ધબ્બા દૂર થશે. સાથે જ ચેહરાની ચમક વધશે.ચહેરા પર ઇન્સ્ટંટ ગ્લો જોઇતો હોય તો 15 મિનિટ માટે ચહેરા પર મધ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવી દો બાદમાં ચહેરો નોર્મલ પાણીથી ધોઇ લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરી લગાડવાથી સૂકા વાળ પણ શાઈન કરવા લાગે છે.લીંબુના છાલને દાંત પર ઘસવાથી તેનાં પરની પીળી પરત દૂર થાય છે.બટાકાના રસમાં લીંબૂનો રસ મિક્સ કરી કોણી અને ગરદન પર લગાવાથી રંગમાં નિખાર આવશે. ઓઇલી સ્કિનના કારણે ચેહરા પર પર પિંપલ અને બ્લેકહેડસની સમસ્યા જોવા મળે છે. તેથી લીંબૂમાં મળતું સાઈટ્રિક એસિડ સ્કિન પર જમેલા તેલના અણુઓને દૂર કરે છે. લીંબૂને પાણીમાં મિક્સ કરી કાટનની મદદથી ચેહરા પર લગાવો.