મહેસાણાઃ મહિલાને એક્ટીવા ચાલક ટક્કર મારી ફરાર

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા બીડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર દવે ઉષાબેન અંબુપ્રસાદ નટવરલાલ ઉ.વ.70વાળા મહેસાણા પ્રગતિનગર ધરમસીનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા એક્ટીવા ચાલકે ફુલ સ્પીડે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી રહેલ હતો. જેણે પાછળથી રોડ પર પસાર થઈ રહેલ ઉષાબેનને ટક્કર મારી હતી. accઆ ટક્કરને લઈ
 
મહેસાણાઃ મહિલાને એક્ટીવા ચાલક ટક્કર મારી ફરાર

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા બીડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર દવે ઉષાબેન અંબુપ્રસાદ નટવરલાલ ઉ.વ.70વાળા મહેસાણા પ્રગતિનગર ધરમસીનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા એક્ટીવા ચાલકે ફુલ સ્પીડે ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી રહેલ હતો. જેણે પાછળથી રોડ પર પસાર થઈ રહેલ ઉષાબેનને ટક્કર મારી હતી.

accઆ ટક્કરને લઈ ઉષાબેનના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગેની મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.