મહેસાણા: ચાવડા પરિવાર તરફથી ચામુંડા માતાજીને અન્નકૂટ ધરાવાયો 

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના ભેંસાણા ગામે નવા વર્ષ નિમિત્તે ચાવડા પરિવાર દ્રારા ચામુંડા માતાજીના મંદીરે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે ચાવડા પરિવાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
મહેસાણા: ચાવડા પરિવાર તરફથી ચામુંડા માતાજીને અન્નકૂટ ધરાવાયો 

અટલ સમાચાર, મહેસાણા 

મહેસાણા તાલુકાના ભેંસાણા ગામે નવા વર્ષ નિમિત્તે ચાવડા પરિવાર દ્રારા ચામુંડા માતાજીના મંદીરે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. આ પ્રસંગે ચાવડા પરિવાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.