મહેસાણાઃ ‘નારી સશક્તિકરણ સેમિનાર’ શહેરના રોટરી ભવનમાં યોજાશે

અટલ સમાચાર, મહેસાણા પારિવારીક જીવનથી ઘનિષ્ઠ સંબંધ ધરાવતી મહિલાઓના સશક્તિકરણ માટે મહેસાણા શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજલક્ષ્મી મહિલા ફાઉન્ડેશ અને રોટલી ક્લબ ઓફ મહેસાણા દ્વારા નારી સશક્તિકરણ સેમિનારને નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે 10 ઓગસ્ટને શનિવારે રોટરી ભવન, જેલરોડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. જેમાં મહિલાઓને પજવતા
 
મહેસાણાઃ ‘નારી સશક્તિકરણ સેમિનાર’ શહેરના રોટરી ભવનમાં યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

પારિવારીક જીવનથી ઘનિષ્ઠ સંબંધ ધરાવતી મહિલાઓના સશક્તિકરણ માટે મહેસાણા શહેરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજલક્ષ્મી મહિલા ફાઉન્ડેશ અને રોટલી ક્લબ ઓફ મહેસાણા દ્વારા નારી સશક્તિકરણ સેમિનારને નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણાઃ ‘નારી સશક્તિકરણ સેમિનાર’ શહેરના રોટરી ભવનમાં યોજાશેઆવતી કાલે 10 ઓગસ્ટને શનિવારે રોટરી ભવન, જેલરોડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. જેમાં મહિલાઓને પજવતા વિવિધ પ્રશ્નો જેવા કે, આત્મહત્યાથી બચવું, બિઝનેસ, ખુદની ઓળખ પ્રસ્થાપિત કરવી, સમય પાલન, સ્વભાવ, ગુસ્સો, માનસિક તાણથી દૂર રહેવા મોનીવેટ કરવામાં આવશે.

નારીઓમાં આત્મવિશ્વાસ વધારવાના હેતુસર યોજાનાર કાર્યક્રમમાં અલકાબેન ક્ષત્રિય (માજી.સાંસદ), ર્ડા.અજયસિંહ જાડેજા (માઈન્ડ ટ્રેનર), કિન્નરીબા જાડેજા (મોટીવેશનલ ટ્રેનર) દ્વારા સંબોધન કરવામાં આવશે.