મહેસાણાઃ ટ્રાફીકના નિયમ ભંગ બદલ ઇ-મેમા ઓનલાઇન ભરી શકાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ મળેલ ઇ-મેમા ઘરે બેઠા ઓનલલાઇન ભરી શકાશે. આપના મોબાઇલમાં ગુગલ ક્રોમ નામનું બ્રાઉઝર ઓપન કરી https://www.echallanpayment.gujarat.gov.in વેબ સાઇટ ઓપન કરી જે વ્હીકલ નો ઇ-મેમો આવેલ હોય તેનો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી ત્યાર બાદ સ્કીનમાં દર્શાવેલ પાંચ આંકડાનો કેપ્ચા કોડ એન્ટર કરી સબમીટ કરતા
 
મહેસાણાઃ ટ્રાફીકના નિયમ ભંગ બદલ ઇ-મેમા ઓનલાઇન ભરી શકાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફીક નિયમના ભંગ બદલ મળેલ ઇ-મેમા ઘરે બેઠા ઓનલલાઇન ભરી શકાશે. આપના મોબાઇલમાં ગુગલ ક્રોમ નામનું બ્રાઉઝર ઓપન કરી https://www.echallanpayment.gujarat.gov.in વેબ સાઇટ ઓપન કરી જે વ્હીકલ નો ઇ-મેમો આવેલ હોય તેનો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરી ત્યાર બાદ સ્કીનમાં દર્શાવેલ પાંચ આંકડાનો કેપ્ચા કોડ એન્ટર કરી સબમીટ કરતા આપના બાકી રહેલ પેમેન્ટના ઇ-ચલણ દેખાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમારા ATM કાર્ડ/ઇન્ટરનેટ બેંન્કીગની વિગતો એન્ટર કરી રજીસ્ટ્રેશન કરેલ મોબાઇલ નંબર પર આવેલ ઓ.ટી.પી એન્ટર કરી ઇ-ચલણ ભરી શકાશે. ઇ-ચલણ બાબતે કોઇ પ્રશ્ર્ન હોયતો ટે.નં-૦૨૭૬૨-૨૨૨૨૩૩ અથવા ઇ- મેઇલ: ccc-meh@gujarat.gov.in કોલ કે મેસેજ કરી વધુ માહિતી મેળવી શકાશે.