મહેસાણા: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે મહેસાણા પોલીસ હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આજે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હેડ ક્વાર્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્ય હતુ. જેમાં પોલીસ અધિક્ષક કચેરીના માઉન્ટેડ શાખાના પો.સ.ઇ તથા હોર્સ રાઇડર્સ દ્રારા તાલીમાર્થીઓને 3 મહિનાનો બેઝીક હોર્ષ રાઇડીંગનો કોર્ષ શિખવવામાં આવશે. અટલ સમાચાર
 
મહેસાણા: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે મહેસાણા પોલીસ હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આજે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હેડ ક્વાર્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્ય હતુ. જેમાં પોલીસ અધિક્ષક કચેરીના માઉન્ટેડ શાખાના પો.સ.ઇ તથા હોર્સ રાઇડર્સ દ્રારા તાલીમાર્થીઓને 3 મહિનાનો બેઝીક હોર્ષ રાઇડીંગનો કોર્ષ શિખવવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરાયું

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના હુકમ મુજબ તથા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, ગાંધીનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ મહેસાણાના માર્ગદર્શના હેઠળ આજે મહેસાણા જીલ્લાના સાહસિક નાગરિકો, વિધાર્થીઓ તેમજ પોલીસકર્મીઓ કે જે અશ્વારોહણની તાલીમમાં ભાગ લેવા ઇચ્છા હોય તેમના માટે પરેડ ગ્રાઉન્ડ ખાતે હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં તાલીમાર્થીઓ માટે ત્રણ મહિનાઓ બેઝિક હોર્ષ રાઇડીંયનો કોર્ષ સવારે 06:30 કલાક થી 08:30 દરમ્યાન શીખવવામાં આવશે.