મહેસાણાઃ 14 ફેબ્રુઆરીએ ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા જિલ્લા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-14 ફેબ્રુઆરી 2020 ના રોજ સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરનાર છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ ભરતી મેળો
 
મહેસાણાઃ 14 ફેબ્રુઆરીએ ઔધોગિક ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા જિલ્લા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-14 ફેબ્રુઆરી 2020 ના રોજ સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ભરતી મેળો જી.આઇ.ડી.સી કોમ્યુનિટી હોલ, પાણીની ટાંકી પાસે મોઢેરા ચાર રસ્તા મહેસાણા ખાતે યોજાનાર છે. ભાગ લેવા માંગતા જિલ્લાના રોજગાર વાંચ્છુઓએ 10 બાયોડેટા, ફોટા તેમજ અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લાના તમામ તાલુકાના રોજગાર વાંચ્છુઓએ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્ય છે.