મહેસાણાઃ 14 ફેબ્રુઆરીએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-14 ફેબ્રુઆરી 2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ભરતી મેળામાં ભાગ લેવા માંગતા જી.આઇ.ડી.સી, કોમ્યુનિટીહોલ,
 
મહેસાણાઃ 14 ફેબ્રુઆરીએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું તા-14 ફેબ્રુઆરી 2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરતી મેળામાં ભાગ લેવા માંગતા જી.આઇ.ડી.સી, કોમ્યુનિટીહોલ, પાણીની ટાંકી પાસે, મોઢેરા ચાર રસ્તા જી.આઇ.ડી.સી, મહેસાણા તા-જી-મહેસાણા, મહેસાણા જિલ્લાના તમામ તાલુકાનાં રોજગાર વાંચ્છુઓ એ પોતાના બાયોડેટા નંગ ૫, ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે સવારે-૧૦-૦૦ કલાકે હાજર રહેવું.