મહેસાણા શહેરીજનોનો પ્રકૃતિ સાથે પ્રેમ, વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર, મહેસાણા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા વધુને વધુ વૃક્ષોનો ઉછેર કરવો જરૂરી બની ગયો છે. વૈશ્વિક બનેલી આ સમસ્યાનું નિવારણ કરવા પ્રકૃતિનું જનત કરવું તેમાં જ ભલાઈ છે. આથી મહેસાણાના પ્રકૃતિપ્રેમી શહેરીજનોએ સ્વખર્ચે છોડ વાવ્યા હતા. મહેસાણા શહેરના માલગોડાઉન રોડ પર આવેલ ચન્દ્રકોલોની વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો, યુવાનો એકત્રિત થઈ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં
 
મહેસાણા શહેરીજનોનો પ્રકૃતિ સાથે પ્રેમ, વૃક્ષારોપણ કરાયું

અટલ સમાચાર, મહેસાણા

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવા વધુને વધુ વૃક્ષોનો ઉછેર કરવો જરૂરી બની ગયો છે. વૈશ્વિક બનેલી આ સમસ્યાનું નિવારણ કરવા પ્રકૃતિનું જનત કરવું તેમાં જ ભલાઈ છે. આથી મહેસાણાના પ્રકૃતિપ્રેમી શહેરીજનોએ સ્વખર્ચે છોડ વાવ્યા હતા.

મહેસાણા શહેરીજનોનો પ્રકૃતિ સાથે પ્રેમ, વૃક્ષારોપણ કરાયું

મહેસાણા શહેરના માલગોડાઉન રોડ પર આવેલ ચન્દ્રકોલોની વિસ્તારમાં મોટી સંખ્યામાં રહીશો, યુવાનો એકત્રિત થઈ વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં વિસ્તારના કોર્પોરેટર કિર્તીભાઈ પટેલ, દિલીપસિંહ જાડેજા, કૌશિકભાઇ કોટક, ઉલ્લાસ વ્યાસ, સુનીલ ઠાકોર, રવિન્દ્રસિંહ જાડેજા, પ઼ભુભાઈ, હિતેશ ઠાકોર, જીગનેશ મકવાણા, અનિલ પ઼જાપતિ, આશીષ ઠાકોર, દિલીપ પટેલ (મધુર સોસાયટી), ધવલ સાધુ તથા જાગૃત યુવાધન અને લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેઓએ માલગોડાઉન પરની પાંચ સોસાયટીઓને જોડતા રોડ ઉપર વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં ભાવી પેઢીને પર્યાવરણના જનત માટે આગળ આવવા જણાવ્યું હતું.