મહેસાણાઃ મહાશક્તિ મેલડી માતાજી શક્તિપીઠનો 17માં પાટોત્સવ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા મેલડી માતાજી શક્તિપીઠ રામોસણા ખાતે 8 નવેમ્બર થી 10 નવેમ્બર દરમિયાન 17માં પાટોત્સવ યોજાનાર છે. જેમાં શ્રી મેલડી માતાજી હિંડોળાદર્શન, સહસ્ત્ર કળશ સ્નપન વિધી, માતાજીના નૈવેધ વધામણા તેમજ અલૌકિક દર્શન, અખંડ શ્રી મેલડી નામ સકિર્તન, આનંદનો ગરબો, જહુમાતાજી શ્ર્વાન સેવા સદનમાં સેવા આપતી બહેનોને સ્મૃતિ ભેટ અર્પણ, શક્તિ મહિમા સ્તસંહ, અન્નકૂટ દર્શન,
 
મહેસાણાઃ મહાશક્તિ મેલડી માતાજી શક્તિપીઠનો 17માં પાટોત્સવ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

મેલડી માતાજી શક્તિપીઠ રામોસણા ખાતે 8 નવેમ્બર થી 10 નવેમ્બર દરમિયાન 17માં પાટોત્સવ યોજાનાર છે. જેમાં શ્રી મેલડી માતાજી હિંડોળાદર્શન, સહસ્ત્ર કળશ સ્નપન વિધી, માતાજીના નૈવેધ વધામણા તેમજ અલૌકિક દર્શન, અખંડ શ્રી મેલડી નામ સકિર્તન, આનંદનો ગરબો, જહુમાતાજી શ્ર્વાન સેવા સદનમાં સેવા આપતી બહેનોને સ્મૃતિ ભેટ અર્પણ, શક્તિ મહિમા સ્તસંહ, અન્નકૂટ દર્શન, નવચંડી યજ્ઞ અને મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાનાર છે.