મહેસાણાઃ જિલ્લાના તાલુકા મથક ખાતે નામ રોજગાર નોંધણી કેમ્પ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા જિલ્લાના બેરાજગાર યુવાનો માટે તાલુકા મથક ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરેલ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો તા. 7 નવેમ્બર 2020 અને તા. 21 નવેમ્બર 2020ના રોજ આરામગૃહ, વિજાપુર ખાતે, તા. 10 નવેમ્બર 2020 ના રોજ તાલુકા પંચાયત, ખેરાલુ ખાતે, તા. 18 નવેમ્બર
 
મહેસાણાઃ જિલ્લાના તાલુકા મથક ખાતે નામ રોજગાર નોંધણી કેમ્પ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા જિલ્લાના બેરાજગાર યુવાનો માટે તાલુકા મથક ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તા. 7 નવેમ્બર 2020 અને તા. 21 નવેમ્બર 2020ના રોજ આરામગૃહ, વિજાપુર ખાતે, તા. 10 નવેમ્બર 2020 ના રોજ તાલુકા પંચાયત, ખેરાલુ ખાતે, તા. 18 નવેમ્બર 2020ના રોજ તાલુકા પંચાયત ઉંઝા ખાતે, તા. 26 નવેમ્બર 2020ના રોજ તાલુકા પંચાયત કડી ખાતે નામ નોંધણી કેમ્પનું આયોજન કરેલ છે. તેમ રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવેલ છે.