મહેસાણાઃ ધોરણ 6માં નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ઓનલાઇન અરજીની તારીખ લંબાઇ

અટલ સમાચાર, મહેસાણા નવોદય વિધાલય વડનગર ધોરણ 6માં પ્રવેશ માટેની ઓનલાઇન અરજીઓની તારીખ લંબાવાઇ છે. ધોરણ 5માં અભ્યાસ કરતા વિધાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા માટે 29 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.આ માટે વિધાર્થીઓએ ઓનલાઇન સાઇટ http://navodaya/gov.in/nvs/en/Admision-JNVST/JNVST-class વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ઓનલાઇન ફોર્મ ભરવાની વિસ્તૃત
 
મહેસાણાઃ ધોરણ 6માં નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ઓનલાઇન અરજીની તારીખ લંબાઇ

અટલ સમાચાર, મહેસાણા

નવોદય વિધાલય વડનગર ધોરણ 6માં પ્રવેશ માટેની ઓનલાઇન અરજીઓની તારીખ લંબાવાઇ છે. ધોરણ 5માં અભ્યાસ કરતા વિધાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા માટે 29 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.આ માટે વિધાર્થીઓએ ઓનલાઇન સાઇટ http://navodaya/gov.in/nvs/en/Admision-JNVST/JNVST-class વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવાની વિસ્તૃત માહિતી આ વેબસાઇટ પર ઉપલ્બધ છે તેમ આચાર્ય જવાહર નવોદય વિધાલય વડનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.