મહેસાણાઃ લશ્કરી ભરતી મેળામાં જિલ્લાના પાસ ઉમેદવારો માટે તાલીમનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના ઉમેદવારોને 28 ઓગષ્ટ 2019 થી 9 સપ્ટેમ્બર 2019 દરમિયાન સાબર સ્પોર્ટસ સ્ટેડીયમ, ભાલેશ્વર હિંમ્મતનગર મેદાન ખાતે યોજાયેલ મેળામાં ભાગ લીધેલ હોય અને મેડીકલમાં પાસ થયેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા પૂર્વ 15 દિવસ બિનનિવાસી તાલીમનું આયોજન કરાયું છે. જેમાં જોડાવા માંગતા ઉમેદવારોએ પોતાનું એડમીટ કાર્ડની ઝેરોક્ષ નકલ અને સંમતિ પત્ર 4
 
મહેસાણાઃ લશ્કરી ભરતી મેળામાં જિલ્લાના પાસ ઉમેદવારો માટે તાલીમનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના ઉમેદવારોને 28 ઓગષ્ટ 2019 થી 9 સપ્ટેમ્બર 2019 દરમિયાન સાબર સ્પોર્ટસ સ્ટેડીયમ, ભાલેશ્વર હિંમ્મતનગર મેદાન ખાતે યોજાયેલ મેળામાં ભાગ લીધેલ હોય અને મેડીકલમાં પાસ થયેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા પૂર્વ 15 દિવસ બિનનિવાસી તાલીમનું આયોજન કરાયું છે.

મહેસાણાઃ લશ્કરી ભરતી મેળામાં જિલ્લાના પાસ ઉમેદવારો માટે તાલીમનું આયોજન

જેમાં જોડાવા માંગતા ઉમેદવારોએ પોતાનું એડમીટ કાર્ડની ઝેરોક્ષ નકલ અને સંમતિ પત્ર 4 ઓક્ટોબર 2019 સુધી જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા ખાતે આપી જવું,નામ નોંધણી કરાવેલ ન હોય તો જિલ્લા રોજગાર વિનિમય કચેરી,બ્લોક નં 1 રાજમહેલ કમ્પાઉન્ડ, મહેસાણા ટેલીફોન નંબર 02762-221462 નો સંપર્ક સાધવાનો રહશે તેમ જિલ્લા રોજગાર અધિકારએ જણાવાયું છે.