મહેસાણાઃ શંકુઝ વોટરપાર્કમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા) નવરાત્રીની ઉજવણીને લઇ મહેસાણાના શંકુઝ વોટરપાર્કમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. અને આ ગરબા રમવા માટે સ્થાનિક લોકો અને બીજા બહાર ગામના લોકો પણ જોવા માટે આવતા હોય છે. ગરબામાં છોકરા છોકરીઓ પોતાના સોળે શણગારે સજી ધજીને આવીને નવરાત્રીના ગરબે રમવાનો ભરપૂર આનંદ માણતા હોય છે. ભારતભરમાં આદ્યશક્તિની આરાધના
 
મહેસાણાઃ શંકુઝ વોટરપાર્કમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા

અટલ સમાચાર, આંબલિયાસણ (કિશોર ગુપ્તા)

નવરાત્રીની ઉજવણીને લઇ મહેસાણાના શંકુઝ વોટરપાર્કમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહ્યા હતા. અને આ ગરબા રમવા માટે સ્થાનિક લોકો અને બીજા બહાર ગામના લોકો પણ જોવા માટે આવતા હોય છે. ગરબામાં છોકરા છોકરીઓ પોતાના સોળે શણગારે સજી ધજીને આવીને નવરાત્રીના ગરબે રમવાનો ભરપૂર આનંદ માણતા હોય છે.

ભારતભરમાં આદ્યશક્તિની આરાધના અને પૂજા તેમજ રાસ ગરબાનો વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ ગરબાની રમઝટ જમાવી છે ત્યારે મહેસાણા નેશનલ હાઈવે નજીક સંકુઝ વોટરપાર્કમાં હજારોની સંખ્યામાં ખેલૈયા રાત્રે અવનવા વસ્ત્રો પહેરી જગત જનની જગદંબા કાલાવાલા કરી વ્યસ્ત રહે છે. ગુજરાતભરમાં ગામડા અને શહેરો રાત્રે ધાર્મિક વાતાવરણમાં રંગાઇ જાય છે.

મહેસાણાઃ શંકુઝ વોટરપાર્કમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા
Advertise