મહેસાણા: SRP સ્ટાફે દિવાનપુરા પાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યુ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણાની દિવાનપુરા(ખારા) પાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બી.કંપની SRP જૂથ કેમ્પ-૧૫ મીઠા, પી.આઇ.ડી.એન.બારડ, પી.એસ.આઇ. એન.એસ.ચૌધરી તેમજ એ.વી.દેસાઇ ઉપસ્થિત રહયા હતા. જેમાં જાંબુના ૧૫, જામફળના ૮૦, દાડમના ૮૦ ,કણજીના ૧૮૦,પીપળાના પ૦ જેવા અંદાજે ૬૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા હતા.
 
મહેસાણા: SRP સ્ટાફે દિવાનપુરા પાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યુ

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાની દિવાનપુરા(ખારા) પાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બી.કંપની SRP જૂથ કેમ્પ-૧૫ મીઠા, પી.આઇ.ડી.એન.બારડ, પી.એસ.આઇ. એન.એસ.ચૌધરી તેમજ એ.વી.દેસાઇ ઉપસ્થિત રહયા હતા. જેમાં જાંબુના ૧૫, જામફળના ૮૦, દાડમના ૮૦ ,કણજીના ૧૮૦,પીપળાના પ૦ જેવા અંદાજે ૬૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા હતા.

મહેસાણા: SRP સ્ટાફે દિવાનપુરા પાથમિક શાળામાં વૃક્ષારોપણ કર્યુ