મહેસાણાઃ કેન્દ્રિય સૈનિક બોર્ડ નવી દિલ્હી દ્વારા અપાતી સ્કોલરશીપની અંતિમ તારીખ લંબાવાઇ

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્રિય સૈનિક બોર્ડ નવી દિલ્હી દ્વારા કોરોના મહામારીને કારણે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિેસેમ્બર કરવામાં આવેલ છે. માજી-સૈનિક, દિવંગત સૈનિકના ધર્મપત્નીઓ પોતાના અભ્યાસ કરતા સંતાનોના ફોર્મ અભ્યાસના પરિણામ મોડા આવવાના કારણે ઓનલાઇન ફોર્મ ભરી શક્યા ન હોઇ તેઓ 31 ડિસેમ્બર સુધીમાં કૈન્દ્રીય
 
મહેસાણાઃ કેન્દ્રિય સૈનિક બોર્ડ નવી દિલ્હી દ્વારા અપાતી સ્કોલરશીપની અંતિમ તારીખ લંબાવાઇ

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્રિય સૈનિક બોર્ડ નવી દિલ્હી દ્વારા કોરોના મહામારીને કારણે ધોરણ 1 થી 9 અને ધોરણ 11 માટે
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિેસેમ્બર કરવામાં આવેલ છે. માજી-સૈનિક, દિવંગત સૈનિકના ધર્મપત્નીઓ પોતાના અભ્યાસ કરતા સંતાનોના ફોર્મ અભ્યાસના પરિણામ મોડા આવવાના કારણે ઓનલાઇન ફોર્મ ભરી શક્યા ન હોઇ તેઓ 31 ડિસેમ્બર સુધીમાં કૈન્દ્રીય સૈનિક બોર્ડ નવી દિલ્હીની વેબસાઇટ www.ksb.gov.in પર ઓનલાઇન ભરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તેમજ PROMOTED TO THE NEXT CLASS વાળું પ્રમાણપત્ર વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે વધુ માહિતી માટે ટેલીફોન નંબર 02762-220235 તેમજ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી મહેસાણાનો સંપર્ક સાધવાનો રહેશે.