મહેસાણા: બોત્તેર સમાજના પ્રમુખ કિરીટ પટેલને યુવા સમાજસેવી પુરસ્કાર

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) ચુંવાળ બોત્તેર કડવા પાટીદાર સમાજના યુવા પ્રમુખ કીરીટકુમાર ડાહ્યાભાઇ પટેલને કેન્દ્રીય મંત્રી અને પાટીદાર રત્ન પુરસોત્તમ રૂપાલાના હસ્તે યુવા શ્રેષ્ઠ સમાજસેવી અને યંગ બિઝનેસમેન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કિરીટભાઇને પુરસ્કાર મળતાં બોત્તેર કડવા પાટીદાર સમાજનું ઉત્તરોતર ગૌરવ વધાર્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો નોંધનીય છે
 
મહેસાણા: બોત્તેર સમાજના પ્રમુખ કિરીટ પટેલને યુવા સમાજસેવી પુરસ્કાર

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ચુંવાળ બોત્તેર કડવા પાટીદાર સમાજના યુવા પ્રમુખ કીરીટકુમાર ડાહ્યાભાઇ પટેલને કેન્દ્રીય મંત્રી અને પાટીદાર રત્ન પુરસોત્તમ રૂપાલાના હસ્તે યુવા શ્રેષ્ઠ સમાજસેવી અને યંગ બિઝનેસમેન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કિરીટભાઇને પુરસ્કાર મળતાં બોત્તેર કડવા પાટીદાર સમાજનું ઉત્તરોતર ગૌરવ વધાર્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા: બોત્તેર સમાજના પ્રમુખ કિરીટ પટેલને યુવા સમાજસેવી પુરસ્કાર

નોંધનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગત વર્ષે પણ શ્રેષ્ઠ સમાજસેવીનો એવોર્ડ કિરીટભાઇને એનાયત કરવામાં આવ્યો હતો.