માઉન્ટ આબુ: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે શનિ અને વડની પુજા કરી

અટલ સમાચાર, માઉન્ટ આબુ કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માઉન્ટ આબુમાં મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા-અર્ચના કરી છે. આજે શનિ પુજા અને અમાસ હોવાથી વડની પુજા કરવા પહોંચેલી મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા-અર્ચના કરી હતી. કોરોના વાયરસને હરાવવા અને દેશ-દુનિયાને વાયરસની આઝાદી મળે તેવી પ્રાર્થના કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો રાજસ્થાનના
 
માઉન્ટ આબુ: મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે શનિ અને વડની પુજા કરી

અટલ સમાચાર, માઉન્ટ આબુ

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માઉન્ટ આબુમાં મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા-અર્ચના કરી છે. આજે શનિ પુજા અને અમાસ હોવાથી વડની પુજા કરવા પહોંચેલી મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા-અર્ચના કરી હતી. કોરોના વાયરસને હરાવવા અને દેશ-દુનિયાને વાયરસની આઝાદી મળે તેવી પ્રાર્થના કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં શનિધામ ખાતે મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે પુજા-અર્ચના કરી હતી. આજે અમાસના દિવસે શનિધામ ખાતે મહિલાઓએ વડની પુજા કરી હતી. જેમાં કોરોના વાયરસના ભય વચ્ચે તમામ મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખ્યુ હતુ. આ સાથે કોરોના વાયરસથ જલદી છુટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.