પાલિકા@મહેસાણા: માલ ગોડાઉન રોડના શોપિંગ કોમ્પલેક્ષને નોટીસ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરના માલ ગોડાઉન રોડ ઉપરના શોપિંગ કોમ્પલેક્ષ સામે લાલ આંખ કરવામાં આવી છે. બિન પરવાનગીના બાંધકામ સામે રજૂઆત બાદ પાલિકાએ છેવટે બીજીવાર નોટીસ ફટકારી છે. જેને વેપારી આલમમા ચર્ચા વધી ગઈ છે. માલ ગોડાઉન રોડ પરના ઉન્નતિ શોપિંગ કોમ્પલેક્ષના માલિકોએ ત્રીજા માળનું બાંધકામ ગેરકાનૂની રીતે કર્યાની રજૂઆત થઈ હતી. જેને લઈ
 
પાલિકા@મહેસાણા: માલ ગોડાઉન રોડના શોપિંગ કોમ્પલેક્ષને નોટીસ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરના માલ ગોડાઉન રોડ ઉપરના શોપિંગ કોમ્પલેક્ષ સામે લાલ આંખ કરવામાં આવી છે. બિન પરવાનગીના બાંધકામ સામે રજૂઆત બાદ પાલિકાએ છેવટે બીજીવાર નોટીસ ફટકારી છે. જેને વેપારી આલમમા ચર્ચા વધી ગઈ છે.

પાલિકા@મહેસાણા: માલ ગોડાઉન રોડના શોપિંગ કોમ્પલેક્ષને નોટીસ

માલ ગોડાઉન રોડ પરના ઉન્નતિ શોપિંગ કોમ્પલેક્ષના માલિકોએ ત્રીજા માળનું બાંધકામ ગેરકાનૂની રીતે કર્યાની રજૂઆત થઈ હતી. જેને લઈ પાલિકાએ કોમ્પલેક્ષ માલિકને બબ્બે વખત નોટિસ ફટકારી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નોટિસ છતાં કોઈ પરિણામ નહિ આવતાં રજૂઆત કરનાર અરજદાર નારાજ બની રહ્યા છે.