ચાલુ વર્ષે શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહી અપાય, સરકારનો નિર્ણય

ચાલુ વર્ષે શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહી અપાય, સરકારનો નિર્ણય ગુરુવારે રાજ્યમાં કેબિનેટની બેઠકમાં ઉનાળુ વેકેશન નહિ લંબાવવા તેમજ નવરાત્રીનું વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે દિવાળી વેકેશન 21 દિવસની બાળકોને મળશે. જો કે નવરાત્રીમાં ગત વર્ષની જેમ રજાઓ નહી મળે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાંએ જણાવ્યું હતું કે, આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની
 
ચાલુ વર્ષે શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહી અપાય, સરકારનો નિર્ણય

ચાલુ વર્ષે શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહી અપાય, સરકારનો નિર્ણય
ગુરુવારે રાજ્યમાં કેબિનેટની બેઠકમાં ઉનાળુ વેકેશન નહિ લંબાવવા તેમજ નવરાત્રીનું વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી હવે દિવાળી વેકેશન 21 દિવસની બાળકોને મળશે. જો કે નવરાત્રીમાં ગત વર્ષની જેમ રજાઓ નહી મળે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાંએ જણાવ્યું હતું કે, આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. બીજો નિર્ણય હતો કે, 2018માં નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું. જો કે બેઠકમાં મળેલી રજુઆતો પર ચર્ચા બાદ આ વખતે નવરાત્રીમાં રજાઓ(વેકેશન) નહી આપવા નિર્ણય કરાયો છે. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રાબેતા મુજબ જ આપવામાં આવશે.

ચાલુ વર્ષે શાળાઓમાં નવરાત્રીનું વેકેશન નહી અપાય, સરકારનો નિર્ણય