નવરાત્રી@અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ગરબાના રંગમાં રંગાતા ઉત્સવભર્યો માહોલ

અટલ સમાચાર, અમદાવાદ ગુજરાતીઓને ગરબા માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર છઠ્ઠા નોરતે કંઇક આવુ જ જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. છઠ્ઠા નોરતે અમદાવાદ એરપોર્ટ નવરાત્રિના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર ગરબા રમાયા હતા.
 
નવરાત્રી@અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ગરબાના રંગમાં રંગાતા ઉત્સવભર્યો માહોલ

અટલ સમાચાર, અમદાવાદ

ગુજરાતીઓને ગરબા માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર છઠ્ઠા નોરતે કંઇક આવુ જ જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર એક અનોખો નજારો જોવા મળ્યો હતો. છઠ્ઠા નોરતે અમદાવાદ એરપોર્ટ નવરાત્રિના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ પર ગરબા રમાયા હતા.

નવરાત્રી@અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ગરબાના રંગમાં રંગાતા ઉત્સવભર્યો માહોલ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ટાફ અને મુસાફરોએ ગરબા કર્યા હતા. ગરબાને કારણે સમગ્ર માહોલ ઉત્સવભર્યો બન્યો હતો. એરપોર્ટ પર આવેલા અનેક મુસાફરો ગરબામાં જોડાયા હતા.

નવરાત્રી@અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ગરબાના રંગમાં રંગાતા ઉત્સવભર્યો માહોલ
Advertise

તો તેમાં કેટલાક એવા પણ હતા જેઓને ગરબા રમતા આવડતા ન હતા. તેમ છતાં તાળીઓના તાલે ગરબામાં જોડાયા હતા. આમ, અમદાવાદ એરપોર્ટ પર નવરાત્રિ મહોત્સવની ઉજવણીનો માહોલ છવાયો હતો.

નવરાત્રી@અમદાવાદ: ઇન્ટરનેશનલ એરપોર્ટ ગરબાના રંગમાં રંગાતા ઉત્સવભર્યો માહોલ