આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, શંખેશ્વર

કેમ્પમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા

શંખેશ્વરની એન.એમ.શાહ આર્ટસ કોલેજ અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, અંશ્રદ્ધા નિવારણ, સર્વરોગ નિવારણ કેમ્પ, દેવાલયની સફાઈ, જૂથ રમતો, શોષખાડા, ભીત સૂત્રો, સ્ત્રીભૃણ હત્યા નિવારણ અને વકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો એન.એસ.એસ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યા હતા. ઉપસ્થિતોએ nss કેમ્પની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કેમ્પના સમાપન સમારોહમાં ગામના પૂર્વ સરપંચ જામાજી ઠાકોર તથા તાલુકા સદસ્ય શંકુબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા કંચનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશજી ઠાકોર. શિક્ષક દિનેશ પુરી ગોસ્વામી અને શંખેશ્વર કોલેજના આચાર્ય ડો. રાજેશ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code