કાંકરેજ: શિહોરી-ખીમાણા હાઇવે પર અકસ્માતમાં 1 નું મોત, 1 ઘાયલ

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર) બનાસકાંઠામાં વધતા જતા અકસ્માતોના બનાવમાં વધુ એક અકસ્માતનો સમાવેશ થયો છે. મંગળવારે બપોરના સમયે કાંકરેજના શિહોરી-ખીમાણા હાઇવે પર બાઇક સવારે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાઇક સવાર કનુભાઇ પટણીનું મોત થયુ હતુ. જોકે, અન્ય એક ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેમને પાટણ ધારપુર મેડીકલ કોલેજ ખસેડાયા હતા. કાંકરેજના શિહોરી-ખીમાણા
 
કાંકરેજ: શિહોરી-ખીમાણા હાઇવે પર અકસ્માતમાં 1 નું મોત, 1 ઘાયલ

અટલ સમાચાર,કાંકરેજ(ભગવાન રાયગોર)

બનાસકાંઠામાં વધતા જતા અકસ્માતોના બનાવમાં વધુ એક અકસ્માતનો સમાવેશ થયો છે. મંગળવારે બપોરના સમયે કાંકરેજના શિહોરી-ખીમાણા હાઇવે પર બાઇક સવારે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે બાઇક સવાર કનુભાઇ પટણીનું મોત થયુ હતુ. જોકે, અન્ય એક ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેમને પાટણ ધારપુર મેડીકલ કોલેજ ખસેડાયા હતા.

કાંકરેજ: શિહોરી-ખીમાણા હાઇવે પર અકસ્માતમાં 1 નું મોત, 1 ઘાયલ

કાંકરેજના શિહોરી-ખીમાણા હાઇવે પર મંગળવારે બપોરના સમયે એક બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સવારે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઇ જતા કનુભાઇ પટણીનું મોત નિપજયુ હતુ. મળતી માહિતિ મુજબ કાંકરેજના ટોટાણાના પટણી પરિવારના ઇસમને પણ ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.