રમત ગમતઃ ખેલ મહાકુંભ 2019 ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

અટલ સમાચાર, મહેસાણા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2019નું આયોજન કરાયું છે. ખેલાડીઓ 15 ઓગષ્ટ 2019 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. મોબાઇલ એપ્લીકેશન ઉપર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. ખેલ મહાકુંભ 2019 માં અંડર 19,11,14,17 ઓપન એજ (સીનીયર)ગ્રુપ 40 વર્ષથી ઉપર, 60 વર્ષથી ઉપર વય જૂથની સ્પર્ધાઓ યોજાશે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે
 
રમત ગમતઃ ખેલ મહાકુંભ 2019 ખેલાડીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

અટલ સમાચાર, મહેસાણા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2019નું આયોજન કરાયું છે. ખેલાડીઓ 15 ઓગષ્ટ 2019 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. મોબાઇલ એપ્લીકેશન ઉપર પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે.

ખેલ મહાકુંભ 2019 માં અંડર 19,11,14,17 ઓપન એજ (સીનીયર)ગ્રુપ 40 વર્ષથી ઉપર, 60 વર્ષથી ઉપર વય જૂથની સ્પર્ધાઓ યોજાશે. શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે આ અંગેની વધુ વિગતો માટે  02762-2262602 ઉપર સંપર્ક કરી શકાશે. જિલ્લા રમત ગમત અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.