આદેશ@હાઈકોર્ટઃ GSTના કેસમાં આડેધડ આરોપીઓની ધરપકડ ના કરો

અટલ સમાચાર, ડેસ્ક GST અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. GSTના સમન્સને પડકારવામાં આવેલી અરજી પર કોર્ટે આદેશ કર્યો છે હાઇકોર્ટે કહ્યું કે GSTના કેસમાં આડેધડ આરોપીઓની ધરપકડ ના કરો, આરોપી સામે પુરતા પુરાવા હોય તો જ ધરપકડ કરો. માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાય નહીં. GST વિભાગ ધરપકડ
 
આદેશ@હાઈકોર્ટઃ GSTના કેસમાં આડેધડ આરોપીઓની ધરપકડ ના કરો

અટલ સમાચાર, ડેસ્ક

GST અંગે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. GSTના સમન્સને પડકારવામાં આવેલી અરજી પર કોર્ટે આદેશ કર્યો છે હાઇકોર્ટે કહ્યું કે GSTના કેસમાં આડેધડ આરોપીઓની ધરપકડ ના કરો, આરોપી સામે પુરતા પુરાવા હોય તો જ ધરપકડ કરો. માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાય નહીં. GST વિભાગ ધરપકડ કરવા માટે યોગ્ય ડ્રાફ્ટ બનાવે. ધરપકડ મુદ્દે SCએ આપેલા ચુકાદા અને માર્ગદર્શિકાનું પાલન કરો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

GST વિભાગ પાસે ધરપકડનું માળખું ન હોવાનો અરજદારે દાવો કર્યો છે. વર્ષ 2019માં GST અંગે HCમાં વેપારીઓએ અરજી કરી હતી. કઠવાડા GIDCના વેપારીઓને GSTએ સમન્સ પાઠવ્યા હતા.