આક્રોશ@ગુજરાતઃ પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવવધારાને લઇ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટમાં કોંગ્રેસ નેતાઓએ પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા ભાવવધારાનો વિરોધ અટલ સમાચાર. અમદાવાદ, રાજકોટ, વડોદરા પેટ્રોલ-ડિઝલમાં સતત થઇ રહેલા ભાવ વધારાને લઇ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યો છે. બુધવારે રાજકોટ, વડોદરા સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી બળદગાડા સાથે પ્રદર્શન પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો
 
આક્રોશ@ગુજરાતઃ પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવવધારાને લઇ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટમાં કોંગ્રેસ નેતાઓએ પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો
વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા ભાવવધારાનો વિરોધ
અટલ સમાચાર. અમદાવાદ, રાજકોટ, વડોદરા
પેટ્રોલ-ડિઝલમાં સતત થઇ રહેલા ભાવ વધારાને લઇ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યો છે. બુધવારે રાજકોટ, વડોદરા સહિત ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી બળદગાડા સાથે પ્રદર્શન પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ નોધાવ્યો હતો. જો કે પોલીસે વિરોધ કરતા 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે.આક્રોશ@ગુજરાતઃ પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવવધારાને લઇ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

રાજકોટમાં કિસાન સંઘના આગેવાનોએ પણ વિરોધ નોધાવ્યો હતો. ઘોટા પર સવાર થઇ વિરોધ નોધાવ્યો હતો. સતત બે સપ્તાહથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં દરરોજ વધારો થઇ રહ્યો છે.જેને લઇ જનતામાં પણ નારાજગી પ્રસરી છે. જેને લઇ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાજ્ય સરકારને ઘેરવા આજે ગુજરાતમાં ઠેર ઠેર રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યુ હતું. વડોદરામાં પણ કોંગ્રેસ દ્વારા ભાવવધારાનો વિરોધ કરી પ્રદર્શન કરાયું હતું. આ ઉપરાંજ રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસી કાર્યકરો રસ્તા પર પ્રદર્શન કરવા ઉતર્યા હતા.