પાલનપુરઃ કલેક્ટરના હસ્તે જીલ્લા જેલમાં ભજિયા હાઉસનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર, પાલનપુર જિલ્લા કલેક્ટર સંદીપકુમાર સાંગલેના હસ્તે પાલનપુરની જિલ્લા જેલમાં ભજિયા હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવા સારા કામોને જોઇને ભજેલ સુપ્રિટેન્ડન્ટ વી.પી ગોહિલની પ્રેરણાદાયક કામગીરીને જિલ્લા કલેક્ટરે બિરદાવવામાં આવી છે. અમદાવાદમાં પણ કેદીઓના ભજિયા ફેમસ છે તેમ પાલનપુરના કેદીઓના ભજીયા બનાવે અને આવકને વેલ્ફર ફંડમાં જમા કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
પાલનપુરઃ કલેક્ટરના હસ્તે જીલ્લા જેલમાં ભજિયા હાઉસનું ઉદ્ઘાટન કરાયું

અટલ સમાચાર, પાલનપુર

જિલ્લા કલેક્ટર સંદીપકુમાર સાંગલેના હસ્તે પાલનપુરની જિલ્લા જેલમાં ભજિયા હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવા સારા કામોને જોઇને ભજેલ સુપ્રિટેન્ડન્ટ વી.પી ગોહિલની પ્રેરણાદાયક કામગીરીને જિલ્લા કલેક્ટરે બિરદાવવામાં આવી છે. અમદાવાદમાં પણ કેદીઓના ભજિયા ફેમસ છે તેમ પાલનપુરના કેદીઓના ભજીયા બનાવે અને આવકને વેલ્ફર ફંડમાં જમા કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનસકાંઠા જીલ્લાના પાલનપુરમાં ભજિયા હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેદીઓના હાથે બનાવેલા ભજિયાથી લોકો સંતોષ માનશે તેવા આશાયથી અને કઇ નફો થશે તે કેદીઓના વેલ્ફર ફંડમાં જમા કરવામાં આવશે. પાલપુરની જિલ્લા જેલમાં ભજિયા હાઉસનો લાભ લેવા શહેરીજનોને પણ આવકારવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જેવી રીતે અમદાવાદમાં પણ કેદીઓના ભજીયા હાઉસ ફેમસ છે તેવી રીતે પાલનપુરમાં કેદી ભજીયા હાઉસથી લોકોને ગરમા ગરમ ભજીયા કેદીઓ દ્રારા બનાવવામાં આવશે. આ ભજીયા હાઉસ ઉદ્ઘાટનમાં પોલીસ અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.