ગભરાહટ@ખેરાલુ: ખેતરમાં આવી ગયો અજગર, તારંગાના જંગલોમાં છોડાયો

અટલ સમાચાર, મહેસાણા ખેરાલુ તાલુકાના ગામે આજે બપોરના સમયે એક ખેતરમાં અજગર દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ હતી. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ બપોરના સમયે અજગરને ઝડપી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફોરેસ્ટ વિભાગે અજગરને તારંગા વનવિભાગમાં છોડી મુક્યો હતો. મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા
 
ગભરાહટ@ખેરાલુ: ખેતરમાં આવી ગયો અજગર, તારંગાના જંગલોમાં છોડાયો

અટલ સમાચાર, મહેસાણા

ખેરાલુ તાલુકાના ગામે આજે બપોરના સમયે એક ખેતરમાં અજગર દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઇ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઇ હતી. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ બપોરના સમયે અજગરને ઝડપી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફોરેસ્ટ વિભાગે અજગરને તારંગા વનવિભાગમાં છોડી મુક્યો હતો.

ગભરાહટ@ખેરાલુ: ખેતરમાં આવી ગયો અજગર, તારંગાના જંગલોમાં છોડાયો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે કડવાજી ઠાકોરના ખેતરમાં અજગરએ દેખાં દીધી હતી. તેમને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા કર્મચારીઓ આવી પહોચ્યા હતા. ખેતરના અવાડામાંથી અજગરને ઝડપી પાડી તેને તારંગા વન વિભાગમાં છોડી મુકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગભરાહટ@ખેરાલુ: ખેતરમાં આવી ગયો અજગર, તારંગાના જંગલોમાં છોડાયો

સમગ્ર મામલે કડવાજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, મારા ખેતરમાં છેલ્લા એકાદ મહિનાથી અજગર રહેતો હશે. પરંતુ અમારા ધ્યાને આજે સવારે આવતા અમોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જે બાદ ફોરેસ્ટ વિભાગે ખેતરમાં આવી અને અજગરને પકડી પાડી તારંગાના જંગલોમાં છોડી મુક્યો છે.