દુર્ઘટના@પાટણ: ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત, માતાની નજર સામે બાળકનું મોત

અટલ સમાચાર,પાટણ રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણના નવજીવન સર્કલ નજીક એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પરની ટક્કરથી બાઇક ફંગોળાયું હતું. ડમ્પરની ટક્કરથી બાઈક પર સવાર પતિ-પત્ની અને એક બાળક રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. પાટણના નવજીવ સર્કલ નજીક આજે બપોરના સમયે
 
દુર્ઘટના@પાટણ: ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત, માતાની નજર સામે બાળકનું મોત

અટલ સમાચાર,પાટણ

રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણના નવજીવન સર્કલ નજીક એક ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પરની ટક્કરથી બાઇક ફંગોળાયું હતું. ડમ્પરની ટક્કરથી બાઈક પર સવાર પતિ-પત્ની અને એક બાળક રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

દુર્ઘટના@પાટણ: ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત, માતાની નજર સામે બાળકનું મોત

પાટણના નવજીવ સર્કલ નજીક આજે બપોરના સમયે એક ડમ્પરચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાળકના માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં પિતાની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માતને કારણે માતાની નજર સામે જ તેના વ્હાલસોયાએ દમ તોડી દીધો હતો.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

દુર્ઘટના@પાટણ: ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત, માતાની નજર સામે બાળકનું મોત