પાટણઃ સીટી સાઇકલ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ પાટણ સીટી સાઇકલ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 14/2/2020 એટલે વેલેન્ટાઈન ડે ની ઉજવણી પાટણ ખાતે અનોખી રીતે કરવામાં આવી હતી. પાટણની સીટી સાઇકલ ક્લબએ ફાઇટ ફોર ફિટનેસ અને પર્યાવરણ બચાવોના સંકલન સાથે કાર્ય કરતી સંસ્થા છે. 14 મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી ક્લબ દ્વારા કરવામાં આવી
 
પાટણઃ સીટી સાઇકલ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ

પાટણ સીટી સાઇકલ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 14/2/2020 એટલે વેલેન્ટાઈન ડે ની ઉજવણી પાટણ ખાતે અનોખી રીતે કરવામાં આવી હતી. પાટણની સીટી સાઇકલ ક્લબએ ફાઇટ ફોર ફિટનેસ અને પર્યાવરણ બચાવોના સંકલન સાથે કાર્ય કરતી સંસ્થા છે. 14 મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી ક્લબ દ્વારા કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણઃ સીટી સાઇકલ ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરાઇ

પાટણમાં આવેલી 10 જેટલી આંગણવાડીઓના બાળકોને તથા બહેરા મૂંગા શાળાના કુલ મળીને 411 બાળકોને હેલ્ધી ફુડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જરૂરિયાતમંદ બે પરિવારોને એક માસનું રાસન (કરિયાણું) ની કિટ અર્પણ કરવામાં આવી હતી. આવી સેવાકીય પ્રવૃત્તિ થવાની ખુશીની લાગણી વ્યક્ત થઇ હતી. અને સાચો વેલેન્ટાઈન-ડે ઊજવ્યો હોય તેઓ આનંદ મેળવ્યો હતો.